Children University Admission 2020-21

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 2016થી પદાર્પણ કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં 11 વિભાગો અંતર્ગત 35 કોર્સિસ ચાલશે.
શિક્ષણશાસ્ત્ર વિભાગ અંતર્ગત એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી. અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન સ્કૂલ કાઉન્સેલિંગ ચાલે છે.
નોકરી કરતા વ્યક્તિઓ પણ અભ્યાસ કરી શકે એ માટે આ કોર્સિસ બપોરે 2 પછી ચાલશે.
એમ.ઍડ. ના વિકલ્પે કરી શકાય એવો કોર્સ એટલે એમ.એ. (એજ્યુકેશન) કે જેના આધારે એમ.ફિલ. કે પીએચ.ડી.માં આગળ વધી શકાય છે.
ગાંધીનગર અને આસપાસના વિસ્તારના વિદ્યાવ્યાસંગી વ્યક્તિઓ માટે અમૂલ્ય તક છે.
વધુ વિગતો માટે યુનિવર્સિટી વેબસાઈટ http://www.cugujarat.ac.in/Admission પર મુલાકાત લેવા વિનંતિ છે.

CCC GTU OLD RESULT IN PDF

———-
19 AUGUST 2014 THI 23 AUGUST 2014 RESULT

(1) CLICKHERE  TO DOWNLOAD RESULT

(2) CLICKHERE  TO DOWNLOAD RESULT

(3) CLICKHERE  TO DOWNLOAD RESULT

——————————————————

9 SEPTEMBER 2014 THI 19 SEPTEMBER 2014 RESULT

— CLICKHERE  TO DOWNLOAD RESULT

——————————————————

20 SEPTEMBER 2014 THI 9 OCTOBER 2014 RESULT

(1) CLICKHERE  TO DOWNLOAD RESULT

20 SEPTEMBER 2014 THI 1 OCTOBER 2014 RESULT
— CLICKHERE  TO DOWNLOAD RESULT

——————————————————

7 OCTOBER 2014 THI 18 OCTOBER 2014 RESULT
 CLICKHERE  TO DOWNLOAD RESULT

——————————————————
1 NOVEMBER 2014 THI 25 NOVEMBER 2014 RESULT

— CLICKHERE  TO DOWNLOAD RESULT

akparmar.com

26 NOVEMBER 2014 THI 9 DECEMBER 2014 RESULT

— CLICKHERE  TO DOWNLOAD RESULT

—————————————————–

11 DECEEMBER 2014 THI 31 DECEMBER 2014 RESULT

— CLICKHERE  TO DOWNLOAD RESULT
——————————————————

1 JANUARY 2015 THI 28 JANUARY 2015 RESULT

— CLICKHERE  TO DOWNLOAD RESULT

——————————————————

5 FEBRUARY 2015 THI 20 FEBRUARY 2015 RESULT

(1) CLICKHERE  TO DOWNLOAD RESULT

(2) CLICKHERE TO DOWNLOAD RESULT

——————————————————

23 FEBRUARY 2015 THI 5MARCH 2015 RESULT

–CLICKHERE  TO DOWNLOAD RESULT

——————————————————

9 APRIL 2015 THI 8 MAY 2015 RESULT

— CLICKHERE  TO DOWNLOAD RESULT
——————————————————

14 DECEMBER 2015 THI 31 DECEMBER 2015 RESULT

 –CLICKHERE  TO DOWNLOAD RESULT

B.ed. M.ed. admission BKNMU 2020

Admission Process For B.Ed./M.Ed.
Bhakta Kavi Narsinh Mehta University

તા.૦૧/૦૭/૨૦૨૦ થી તા.૧૫/૦૭/૨૦૨૦ સુધી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી લેઇટ ફી વગર બી.એડ્./એમ.એડ્. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. જયારે તા.૧૬/૦૭/૨૦૨૦ થી તા.૨૫/૦૭/૨૦૨૦ સુધી બી.એડ્.માં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ ઉક્ત તારીખમાં ફોર્મ ફી રૂ.૩૦૦ + લેઇટ ફી ૫૦૦ = ૮૦૦/- (અંકે રૂપિયા આઠસો પુરા) સાથે ફોર્મ ભરી શકશે, તેમજ એમ.એડ્.માં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ ઉક્ત તારીખમાં ઓનલાઈન ફોર્મ ફી ૫૦૦ + લેઇટ ફી ૫૦૦ = ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા) સાથે ફોર્મ ભરી શકશે, જેની દરેક બી.એડ્/એમ.એડ્. કોલેજના આચાર્યશ્રીઓએ તથા બી.એડ્./એમ.એડ્. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

http://bknmu.emli.in/adm-bknmu.phpp

IGNOU PH.D. 2020

IGNOU PhD Admission July 2020 for 248 seats
Apply Now

https://ignouexams.nta.nic.in/WebInfo/Public/Home.aspx

List of Departments with Vacant PhD Seats:

Anthropology – 12
Economics – 07
Library and Information Science – 09
Political Science -03
Psychology – 17
Public Administration -16
Sociology -14
BioChemistry -10
Chemistry -11
Geography -15
Geology -04
Statistics -12
Food & Nutritional Science -05
Home Science -04
Commerce -07
Management -05
Education -20
Gender and Development Studies –12
Journalism and Mass Communication-07
Dairy Science and Technology – 04
Development Studies -18
Computer Science -05
Law -04
Nursing -03
Social Work- 11
Translation Studies- 03
Vocational Education and Training -08
French- 02