GTU- CCC 7 PHASE ( FORM STATUS – ALL)

GTU – CCC EXAMINATION
BADHA NA STATUS MUKAI GAYA CHE.
JE NO RECORD HAJI AAVE E LOKO
G.T.U. NO SAMPARK KARE.
નીચેના સંજોગોમાં ફોર્મ રીજેકટ કરવામાં આવે છે.:
    ફોર્મ માં ખાતા ના વડા ની બે જગ્યા એ સહી અને સિક્કા લગાવેલ ના હોય.
    ઉમેદવારે ફોર્મમાં સહી ના કરેલ હોય.
    ફોર્મમાં ભરવાની થતી વિગતો અધુરી હોય.
    ફોર્મ સાથે SBI ચલન ની કોપી જોડેલ ના હોય.
    ફોર્મ સાથે ઓળખપત્ર જોડેલ ના હોય.
    ફોર્મ માં પેન્ડિંગ તારીખ ખાતામાં જોઈનીંગ તારીખ કરતા અગાઉની હોય.

CLICK HERE – TO CHECK YOUR FORM STATUS